♫musicjinni

LIFE PURPOSE ढुंढने का तरीका | Ikigai in Gujarati | #ikigai #motivation #passion #life #gujarat

video thumbnail
Motivational video from the book "ikigai" by Hector Gracia animated book summary in Gujarati

Life purpose dhunda ne ka japani tarika
Akhir jindagi ji ne ka karna kya hai?, Ikigai ek japani word hai. Jiska arth hai, jindagi jine ke karan. Agar hame apne jine ka karan pato hai to hum khushhal jindagi ji sakte hai, agar nai pata hai to, jindagi missing lagati hai. japanis mante hai har insan ka ek ikigai hota hai. Aur woh khud ko jan ne ke bad hi pata chalta hai. Apka bhi ek ikigai hai.

Khushhal aur lambi nirogi jindagi ji ne ka tarika hai. Agar aap khud ko jan lo ge to khushhal jindagi ji sakte hai.

MISSION, VOCATION, PROFESSION aur PASSION ko janne ke bad aap apna ikigai dhundh sakte hai.
Aap ko sabse jyada pasnd kam aru aaj ki tarikh mai duniya ke jaruriyat ko mila kar banta hai MISSION. Jab duniya ki jaruriyat aur usi kam ke liya aap ko pese bhi mile to use VOCATION kahete hai. Jis kam me aap sabse jyada mahir hai aur usi kam se aap pase bhi kama sakte hai to use PROFFESSION kahenge. Aur jo kam aap ko sabse jyada pasand hai aur wohi kam mai aap sabse jayad mahir bhi ho to use PASSION kahenge.

Khod ko jan ne ke liye 4 saval ke javab bhi aap likh sakte hai.
1. ye kam muje pasand hai, aur mai use acchi tarah kar bhi sakta hu.
2. ye kam muje pasand hai, par mai use mai mahir nai hu
3. ye kam muje pasnad nai hai, par muje kar na aata hai
4. ye kam muje pasnad bhi nai aur me usme mahir bhi nai hu.

Ek kagaj par 4 box bana ye. Aur 1,2,3,4 number de kar 4 saval likh kar aap uske niche apne kam likh sakte ho, sab likhai ho jay tab dekho, aap kon se kam mai sabse jyada time bitate ho. Agar aap 3 aur 4 number ke saval ke kam mai sabse jyada time bitete ho to aap safal nai ho. Aap apna kam enjoy nai kar rahe ho. Agar aap sval number 1 aur 2 ke kam kar ne mai sabse jyata time bitate ho to aap safal life ji rahe ho.

Aap ek kagaj mai 4 saval likha kar bhi apani pasand-napasand dhundh sakte ho
1. kya muje ye kam karna pasnad hai?
2. kya dusaro ke hisab se mai iis kam mai mahir hu?
3. kya muje iis kam mai pese mil skate hai?
4. kyha mere hisab se duniya ko ye kam jaruri hai?

Agar ye charo savalo ka javab ha hai to woh kam aap ka ikigai hai, agar ek bhi saval ka javab nay a pata nai aata hai to aap ikigai nai dhundh sakte.


ઈકિગાઈ એક જાપાની શબ્દ છે, જેનો અર્થ છે. જીવવાનુ કારણ, જીંદગી જીવવાનો હેતુ.. જાપાનીઝ માને છે કે, દરેક વ્યક્તિનો ઓછામાં ઓછો એક તો ઈકિગાઈ હોય છે. ચાર સર્કલથી તમે આ વાતને સમજી શકો છો.

((પસંદગીનું કામ))
પહેલો સવાલ... એવું કયુ કામ છે જે તમને કરવામાં સૌથી વધુ મજા આવે છે..જે તમને ખુબ પસંદ હોય.. જેને કરવામાં સ્ફુર્તિ આવે.

((આવડતવાળુ કામ))
બીજો સવાલ.... તમે કયા કામમાં એક્સપર્ટ છો...તમે કયા કામમાં સૌથી વધુ નિપૂર્ણ છો...

((દુનિયાની શું છે જરૂરિયાત))
ત્રીજો સવાલ... દુનિયાને આજની તારીખમાં કઈ ચીજની જરૂરિયાત છે...

((કયા કામથી પૈસા મેળવી શકો))
ચોથો સવાલ... કયા કામથી તમે પૈસા મેળવી શકો... એવા કામો જેનાથી તમને લાગે છે કે, લોકો તમને પૈસા આપી શકે છે...

મિશન
પહેલા અને ત્રીજા ગોળાકારની વચ્ચે જે ખાનું બને છે તે તમારુ મિશન એટલે કે, હેતુ છે. જે તમને સૌથી વધુ પ્રિય કામ છે. અને જે કામની હાલના સમયે દુનિયાને જરૂરિયાત છે. દુનિયા માટે મુલ્યવાન છે..

વોકેશન
ત્રીજા અને ચોથા ગોળાકારની વચ્ચેનુ જે ખાનું છે તે તમારુ વોકેશન.. એવા કામો જેની હાલના સમયે દુનિયાને જરૂરિયાત પણ છે. અને તે માટે લોકો તમને પૈસા આપવા પણ તૈયાર હોય.

પ્રોફેશન
ચોથા અને ત્રીજા નંબરના ગોળાકારની વચ્ચેનુ જે ખાનુ છે તે પ્રોફેશન.... એવા કામ જેના તમે એક્સપર્ટ છો. અને એ કામોથી તમે પૈસા મેળવી શકો છો.

પેશન
બીજા અને પહેલા સર્કલની વચ્ચે જે ખાનું બને છે તે છે પેશન.. જે કામમાં તમે માહિર તો છો સાથે સાથે તમને એ કામ કરવુ પ્રિય પણ છે..

(((( બીજો ટેસ્ટ))))
નિષ્ફળ લોકોની ખાસિયત હોય છે કે, તેમને ખબર જ નથી કે તે ખુદ કોણ છે. પોતે પોતાનો સમય ક્યાં અને કેવી રીતે પસાર કરે છે. અને જો તમારે સફળ થવું છે તો તમારે ખુદને જાણવુ જરૂરી છે. હવે તમારે કાગળ પર એક મોટું ચોરસ દોરવાનુ છે. અને તેમાં આ રીતે ચાર નાના ચોરસ દોરવાના છે. હવે આ ચારેય ખાનામાં એક, બે, ત્રણ, અને ચાર એમ નંબર આપી લખી દો..

1. આ કામ મને પસંદ પણ છે, અને તેમાં હું નિપૂર્ણ પણ છું
2. આ કામ મને પસંદ છે, પરંતુ સારી રીતે કરતા નથી આવડતુ
3. આ કામ મને પસંદ નથી પરંતુ મને કરતા આવડે છ
4. આ કામ મને પસંદ પણ નથી અને મને કરતા આવડતુ પણ નથ

આ ચારેય ખાનામાં કામો લખાઈ જાય તે બાદ ધ્યાનથી જૂઓ કે, આખા દિવસ દરમિયાન તમે સૌથી વધુ સમય કયા કામો કરવામાં લગાવો છે. જે લોકો નીચેના ખાના નંબર ત્રણ અને ચારના કામો કરવામાં વધુ સમય પસાર કરે છે તેમને પોતાનો પેશન ખબર જ નથી. જે લોકો એક અને બે નંબરના ખાના જે કામો છે તેને કરવામાં દિવસમાં સૌથી વધુ સમય પસાર કરે છે. તે સફળ જીવન જીવે છે.

#gujarati #lifeadvice #lifemotivation #motivation #meditation #dhyan #happiness #bright #courier #education #spirituality #inspiration #success

IKIGAI | A Japanese Philosophy for Finding Purpose

How To Find Your Purpose – Ikigai

How to find your Ikigai 😌

Find Your Purpose - Ikigai Breakdown (Archive Series)

How to find your purpose in 3min

IKIGAI EXPLAINED (Animated Summary) | Find your PURPOSE in LIFE

How To Find Your Passion

Ikigai - How to Find True Purpose of Your Life - Ikigai Meaning

మీ passion తెలుసుకోడానికి జాపనీస్ technique | Ikigai | IKIGAI Summary | How to Find Passion

Find Your Passion Career | Best Career Tips | #careertips #mentortips #ikigai #careeradvice

What is YOUR Reason for Being? (Ikigai)

Happiness का Japanese formula | Ikigai explained | Ankur Warikoo हिन्दी वीडियो | Do what you love

Ikigai | How To Find Your Life Purpose

Discovering Your Ikigai: The Japanese Secret to a Fulfilling Life

FIND YOUR PURPOSE WITH IKIGAI

How To Find Your Purpose and Meaning - Ikigai

Finding Your Ikigai & Career of Fulfillment

Discover Your Purpose with IKIGAI: The Reason for Being

Ikigai Explained in 8 Minutes

PASSION? MISSION? PROFESSION? OR VOCATION??.. #iKiGai #PurposeOfLife #Purpose #DanBuettner #identity

Wish We Knew These Secrets Earlier | Ikigai Book Summary

The Secret To A Long And Happy Life (IKIGAI)

Find your dream job without ever looking at your resume | Laura Berman Fortgang | TEDxBocaRaton

ikigai: Discussing career in terms of Passion, Mission, Vocation, Profession|| ProGyanam

Ikigai (detailed summary) - The secret to living your dream life

10 Way’s to Find Your Ikigai

ikigai means | what is ikigai | ikigai the japanese secret to a long and happy life |ikigai summary

Ikigai Ted Talk | A Japanese Philosophy for Finding Purpose | The Secret to a Long Life #shorts

Ikigai Living. A Pragmatic approach to Purposeful Living in the Modern World.

Finding Your Life Purpose | The Ikigai Series 1.2

Disclaimer DMCA