♫musicjinni

Surrogate Mother બનવાની ઘટનાઓ ભારતમાં સતત વધી રહી છે

video thumbnail
જ્યોતિ સરૉગેટ મધર છે. તેમણે સવા પાંચ લાખ રૂપિયામાં પોતાના ગર્ભાશયને આશરે સવા પાંચ લાખ રૂપિયામાં ભાડે આપ્યું છે. જ્યારે રાજકુમારી સરૉગેટ મધર બન્યા છે. તેમને મળતાં રૂપિયાનો ઉપયોગ પોતાની બાળકી માટે કરે છે. ડૉક્ટરોનું કહેવું છે કે સરૉગેટ મધર વધી રહ્યું છે. અને આગળ જઈને બ્લૅક માર્કેટ થશે.
Disclaimer DMCA