♫musicjinni

Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song

video thumbnail
આ રક્ષાબંધન રાકેશ બારોટ અને દેવિકા રબારી તમારા માટે એક નવું ગીત લઈને આવ્યા છે જે તમને તમારા ભાઈ બહેનના સંબંધોને યાદ કરાવશે.

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://bit.ly/3D9eMLO

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

Gaana https://bit.ly/3Q1m8b9
JioSaavn https://bit.ly/3zYJ9FW
Spotify https://spoti.fi/3zZl027
Resso https://m.resso.com/ZSRMafPa1/
Wynk https://wynk.in/u/0GsmQ9N8F
Jalso https://bit.ly/3SrvnD2
Hungama https://bit.ly/3d56A7C
Amazon Music https://amzn.to/3oU5hv1
YouTube Music https://bit.ly/3JyVMLd

Credits:
Singer: Rakesh Barot, Devika Rabari
Artists: Rakesh Barot, Devika Rabari, Komal Panchal, Ishwar Samikar
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Chandu Raval
Co-Artists: Tashva Bharmbhatt
DOP: Sunil Panchal
Camera Assistant: Suresh Raval
Edit: Ravindra S. Rathod
Production: Vijay Mudi Parmar
Light: Suresh Raval, Hitesh
Spot: Bhupendra Rathod, Manish
Special Thanks: Rajesh Thakor, Savan Bhai
Video By: Sumaar Media Works

Lyrics:
હો હો હો ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર

હો વીરા મારા
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો...ઉઘાડો
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર

હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર

હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
એ ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

એ મારો ભઇલો તો મારા આંખ નું રતન છે
મારી ઢાલ તલવાર ને મારુ તું જતન છે
હે બેની મારી નાનો હતો બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી

હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો...મેલો
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો
ખવડાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર

હો બેની મારી…
સુખદુઃખની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવુ હોયતો બેની છોનુના રાખજો

હો હાહરૂ મલયુછે મને હાવરે હોનાનુ
સાસુ સસરાને ઈ છે બૌ માયાળું

હે...તારે દુખનો દાડો ના કદી ઉગે...ઉગે
બેની મારી
તારે દુખનો દાડો ના કદી ઉગે
તારે સુખના છલકે નીર
ઓતેડીની આશી બોલે બેની તારો વિર

હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી ના જાયા વીર

હે મળવા આયો બેની માડી જાયો વીર
ભલે ને આયા ખમ્મા મારા માડી જાયા વીર
હે મળવા આયો તને માડી જાયો વીર
એ ભલે ને આયા ખમ્મા મારા માડી ના જાયા વીર





Ho Ho Ho Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
Tane Malava Aayo Taro Madi Jayo Veer

Ho Vira Mara
He Uchi Medi Na Kamad Ughado...ughado
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Tane Malava Aayo Taro Madi Jayo Veer

He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer

He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer

E Maro Bhalilo To Mara Aakh Nu Ratan Che
Mari Dhal Talvar Ne Maru Tu Jatan Che
He Beni Mari Nano Hato Beni Laad Re Ladavati
Maru Pet Bharava Kali Majuri Tu Karati

He Vira Viti Geli Vaato Have Melo...melo
He Vira Viti Geli Vaato Have Melo
Khavadavu Mithi Khir
Khamma Khamma Khamma Tane Madi Jaya Veer

He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer

Ho Beni Mari...
Sukh Dukh Ni Vaato Beni Tame Amane Karajo
Kidha Jevu Hoyto Beni Chonu Na Rakhjo
Ho Haharu Malyu Che Marne Haav Re Sonanu
Sasu Sasara Ne E Bau Che Mayalu

He Tare Dukh No Dado Na Kadi Uge
Beni Mari...
Are Dukh No Dado Na Kadi Uge
Tare Sukh Na Chalke Neer
Otedini Aasha Bole Beni Taro Veer

He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer

He Malava Aayo Beni Madi Jaayo Veer
Bhale Ne Aaya Khamma Mara Madi Jaaya Veer
He Malava Aayo Tane Madi Jayo Veer
E Bhale Ne Aaya Khamma Mari Madi Jaya Veer

#saregamagujarati
#khammamaraveera
#rakeshbarot
#devikarabari
#gujaratisong2022
#newgujaratisong
#rakshabandhan


Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song

Khamma Mara Veera - DJ Mix | Rakesh Barot |Devika Rabari| DJ Harshit Shah, DJ MHD IND | ગુજરાતી ગીતો

Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song

Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New RakshaBandhan 2022 Song

ખમ્મા મારા વીરા | Raksha Bandhan 2022 Song #shorts #rakeshbarot #devikarabari #gujaratisong2022

Dj RemixRakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha new Dj song

Khamma Mara Veera | ખમ્મા મારા વીરા | Rakesh Barot | Devika Rabari | New Raksha Bandhan Song Status

રક્ષાબંધન 2022 | ખમ્મા મારા વીરા | #shorts #rakeshbarot #devikarabari #gujaratisong2022

Khamma Mara Veera ! ખમ્મા મારા વીરા ! Rakesh Barot ! Devika Rabari ! New Raksha Bandhan Song Status

Rakesh Barot | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera #New_Raksha_Bandhan_2023 #nameartvideo #shorts

Khamma Mara Veera - DJ Mix | Rakesh Barot |Devika Rabari| PK REMIX DJ SONG|

તને મળવા આયો માડી જાયો વીર !! Khamma Mara Vira // Rakesh barot | @Mr_of_king_302

Rakesh Barot DJ remix song 2022 Rabari Khamma Mara Veera New Raksha Bandhan DJ remix song 2022

DJ REMIX | Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan

Rakesh Barot-Devika Rabari | રક્ષા બંધન સ્પેશિયલ | ખમ્મા મારા વીરા | DJ Remix | Gujarati Desi Dhol |

ખમ્મા મારા વીરા||રાકેશ બારોટ ન્યૂ Dj Rimix રક્ષા બંધન સોંગ||Khamma Mara Veera||#Rakesh_Barot

khama mara Vira/Rakesh Barot Devika rabari/Dj Rimex song 2023

#dj-Remix-RakeshBarot-DevikaRabari -ખમ્મા-મારા-વીરા-Khamma-Mara-Veera New-RakshaBandhan-Song

DJ Remix | ખમ્મા મારા વીરા - Rakesh Barot ( New Check Remix 2022 | Khama Mara Vira

Raksha bandhan Status|gujarati status| raksha bandhan gujarati status|raksha bandhan status gujarati

💞new Gujarat status video 💗 Gujarat WhatsApp status video 💝

નક્કી..ગોડી..કોકના..🥰વાદે..ચડી.New Rakesh Barot Chaaya Thakor Latest Gujrati WhatsApp status#shorts

Rakesh barot // jignesh kaviraj//kajal maheriya//Gujarati new song #shorts #shortvideo

Rakesh Barot & Kinjal Rabari Mane Piyariyu Sambhare મને પિયરયું સાંભરે New Mp3 Gujarati Song 2022

rakesh barot//jignesh kaviraj//vipul susara //Gujarati new song#shorts #shortvideo

#મારા વિરા સ્કૂલમાં ઉજવી રક્ષાબંધન#shortvideo

2023 રક્ષાબંધન ક્યારે છે ? 30 કે 31? ભદ્રા વિશે સાચી માહિતી અને રક્ષાબંધન ની કથા rakshabandhan 2023

પ્યારી બહના જનમ જનમ નો સાથ | Gulab sinh chauhan | New Raksha Bandhan 2022 Song | New Gujarati song

//मथुरा में बाजी हे मीठी मोरली रे//mathurame baji he Mithi morli re devli Patel priyanka Thakor

Disclaimer DMCA