Tum Hi Ho Gujarati Version (Taravina Hu Tara Vina) Aashiqui 2 | Aditya Roy Kapur, Shraddha Kapoor |
|
Presenting Gujarati Version of The Most Romantic Song of 2013 "Tum Hi Ho" of "Aashiqui 2", a movie produced by T-Series Films & Vishesh Films. The music of this song is composed and written by Mithoon.
Song: Tum Hi Ho Movie: Aashiqui 2 Singer: Parthiv Gohil Music: Mithoon Lyricist: Chhaya Vora Producer: Bhushan Kumar Krishan Kumar Producer: Mukesh Bhatt Director: Mohit Suri Music Label: T-Series Song Lyrics: હું તારા વિન હવે રહી નથી શકતો.. (हुं तारा विन हवे रही नथी शकतो) તારા વિના શું વજૂદ મારું(2x )... तारा विना शु वजुद मारी (२ टाइम्स). તું જ થી જુદા જો થઇ જાઉં તો (तु ज थी जुदा जो थाई जाऊ तो...) ખુદ થી યે થઇ જાઉં હું જુદા (खुद थी ये थाई जाऊ हु जुदा) બસ તું જ છે (बस तु ज छे ) હવે તું જ છે (हवे तु ज छे) જીંદગી હવે તું જ છે (जिंदगी हवे तु ज छे) ચેન પણ, મારું દર્દ પણ (चेन पण मारु दर्द पण ) મારી આશિકી હવે તું જ છે..... (मारी आशिकी हवे तु ज छे..). તારો મારો નાતો આ કેવો (तारो मारो नातो छे केवो) એક પળ દુર રહેવાશે નહીં (एक पळ दूर रहेवसे नहीं) તારા માટે દરરોજ હું જીવું, (तारा माटे दररोज हु जीवु) તું જ ને દીધો મારો સમય બધો, (तू ज ने दीधो मारो समय बधो..) કોઈ પળ મારી ના હો તારા વિના (कोई पळ मारी ना हो तारा विना) હર શ્વાસ માં નામ તારું... (हर स्वास मा नाम तारु) બસ તું જ છે (बस तू ज छे ) હવે તું જ છે (हवे तू ज छे ) જીંદગી હવે તું જ છે (जिंदगी हवे तू ज छे...) ચેન પણ, મારું દર્દ પણ (चेन पण, मारु दर्द पण) મારી આશિકી હવે તું જ છે..... (मारी आशिकी हवे तू ज छे.) . તું જ છે...... (तू ज छे...) તું જ છે...... (तू ज छे..) તારા માટે હું જીવ્યો છું (तारा माटे हु जीवयो छु...) ખુદ ને તો મેં દઈ દીધો છે... (खुद ने तो में दई दीधो छे....) તારી વફાએ મને છે સંભાળ્યો (तारी वफाए मने छे समभालयो) મારા દુઃખોને દિલ થી કઢાવ્યા (मारा दुःखो ने दिल थी काढाव्य...) તારી સાથે મારાં છે નસીબ મળ્યાં (तारी साथे मारा छे नसीब मल्या...) તને પામી અધુરો ન રહ્યો.. (तने पामी अधरो न रह्यो....) બસ તું જ છે (बस तू ज छे... ) હવે તું જ છે (हवे तू ज छे..) જીંદગી હવે તું જ છે (जिंदगी हवे तू ज छे..) ચેન પણ, મારું દર્દ પણ (चेन पण, मारु दर्द पण) મારી આશિકી હવે તું જ છે..... (मारी आशिकी हवे तू ज छे....) તું જ છે...... (तू ज छे...) તું જ છે...... (तू ज छे...) FOR LATEST UPDATES: ---------------------------------------- SUBSCRIBE US Here: http://bit.ly/SJIj4g "If you like the Video, Don't forget to Share and leave your comments" Visit Our Channel For More Videos: http://www.youtube.com/Tseriesregional |