♫musicjinni

Dhpak Dholki || Cartoon Video || ઢપાક ઢોલકી |

video thumbnail
@kidssongsfun

Presenting :Dhpak Dholki || Cartoon Video || ઢપાક ઢોલકી |
#kids #instrumental #cartoonvideo #cartoon

Song : Dhpak Dholki
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital

ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક
તબલા તો નાચતા કુદતા, ઘૂઘરા તો બવું ઘભરાતા
મંજીરા ને મજા પડતી, ખંજરી ખડ ખડ હસતી
ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક

વાજાપેટી વાતો કરતી, શરણાઈ સાંભળવા બેઠી
વાંસળી તો કઈ ના બોલતી, ગિટાર ને તો ગમ ના પડતી
ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક

બેંજો ને મજા પડતી, તંબુરા ને તકલીફ પડતી
નગારૂ તો ધૂમ મચાવે, કરતાલ પાડે ચીસો
ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક

વાયોલિન નો વટ પડે ભાઈ, સિતાર બેઠી શાંત
ઓર્ગન તો આંખ મારે,સારંગી શરમાઈ જાતી
ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક

ભુંગળ ભવાડો કરતી, રણશિંગુ તો રોફ બતાવે
ઘંટડીતો બહુ રણકતી, કાંસી કરામત કરતી
ઢપાક ઢોલકી મોં ખોલતી, જોરથી બોલતી ઢક ઢક ઢક ઢક ઢક ઢક

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8

Dhpak Dholki || Cartoon Video || ઢપાક ઢોલકી |

Ude Patang | Cartoon Video | ગુજરાતી બાળગીત | ઉડે પતંગ |

Fado Ni Odakh | Fruit Identification | ફળો ને ઓળખીયે |

Aa Nishad Kevi Chhe | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | આ નિશાળ કેવી છે |

Ek Biladi kadi | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | એક બિલાડી કાળી |

Adako Dadako | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અડકો દડકો |

Varta Re Varta || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | વારતા રે વારતા |

Bahurupi Aayo | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બહુરૂપી આયો |

Dada No Dangoro | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | દાદા નો ડંગોરો |

Holi Dhuleti | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હોળી ધુળેટી |

Karo Ramakda Kuch Kadam | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | કરો રમકડાં કુચ કદમ |

Hasta Badak Gamta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હસતા બાળક ગમતા |

Bandar Mama No Jadu | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બંદર મામા નો જાદુ |

Ravivar Ni Raja | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | રવિવાર ની રજા |

Suraj Dada | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | સુરજ દાદા |

Badad Song | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | બળદ |

Palatu Praniyo Ni Odakh | Identify of Domestic Animals | cartoon song | પાલતુ પ્રાણીઓ ની ઓળખ |

Kutra Ni Puchhdi Vaki | Cartoon Video | કુતરા ની પૂંછડી વાંકી |

Bal Geeto Bhag 2 | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત |

Jungle Na Praniyo Ni Odakh -1| Identify Of Wild Animals | Cartoon Video | જંગલના પ્રાણીઓની ઓળખ |

Holi ki Masti, હોળી કી મસ્તી, Holi Song for Kids in Gujarati

Bad geet

Std 2 Guj Main to fuggo padel che Dt 02.09. 20

દિવાળી ધોરણ ૧ કવિતા ફટાકડા ની મોટી લૂમ ફટાક ફટ ફટ ધડાક ધૂમ Std.1 Gujarati Poem Diwali Balgeet બાળગીત

જોડકણું -૧૫૫ મું//jodakanu -155//balvatika song//બાલવાટિકા ગીત//બિલાડીનું જોડકણું

Shikho A B C D | Alphabets | Cartoon Video | A B C D શીખો |

* નવું બાળગીત કવિ -કિરીટ ગોસ્વામી

beautiful beautiful poem||balgeet||Kavita||rhymes

Remix Balgeet

BALGEET Competition

Disclaimer DMCA