♫musicjinni

Rakesh Barot | દલડું થયું ઘાયલ | Daladu Thayu Ghayal | New Gujarati Love Song 2022 | ગુજરાતી ગીતો

video thumbnail
રાકેશ બારોટનું આ નવું ગીત બતાવે છે કે આપણે જે એકવાર માણ્યું છે તે આપણે ક્યારેય ગુમાવી શકતા નથી. આપણે જેને પ્રેમ કરીએ છીએ તે બધું આપણો એક ભાગ બની જાય છે.

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

https://bit.ly/3D9eMLO
JioSaavn https://bit.ly/3AFAeIP
Spotify https://spoti.fi/3ee3nDl
Resso https://m.resso.com/ZSRyySQS4/
Wynk https://wynk.in/u/uom331uM5
Jalso https://bit.ly/3TubcF3
Hungama https://bit.ly/3B30Ogj
Amazon Music https://amzn.to/3B1uAlr
YouTube Music https://bit.ly/3KC4l8n

Lyrics:
એ તાકી તાકી મારયા
નજરું ના તેતો બૉણ રે...(2)

મારુ દલડું થયું ઘાયલ તઇ થઇ મને જોણ રે
તાકી તાકી મારયા નજરું ના મને બૉણ રે
દલડું થયું ઘાયલ તઇ થઇ મને જોણ રે

કાળજે કોરાણુ જાનું એક તારું નોમ રે
રુદિયા ની રાણી બનાવા ની તને હોમ રે
પછી તાકી તાકી.. તાકી તાકી... તાકી તાકી
તાકી તાકી મારયા નજરું ના તેતો બૉણ રે
દલડું થયું ઘાયલ તઇ થઇ મને જોણ રે

એ મારા મલક માં આવી એક ઢેલડી
રૂપે રૂપાળી ને લાગે લજામણી
એ પેલી નજર માં વસી ગઈ મન માં
કોક તો જાદુ એના રૂપાળા યૌવન માં

એ તારા આશિકો નું કર્યું તેતો ટ્રાફિક જામ રે
પાછળ તારા પડ્યું અડધું મારુ ગોમ રે
પછી તાકી તાકી.. તાકી તાકી... તાકી તાકી
તાકી તાકી મારયા નજરું ના તેતો બૉણ રે
દલડું થયું ઘાયલ તઇ થઇ મને જોણ રે

એ કુંવારી કાયા તારી લાગે લાજવાબ રે
હજારો કોંટા વચ્ચે ખીલ્યું છે ગુલાબ રે
શેર લોહી ચડે જાનું જોઈ તારો ચહેરો
દિલ બેકાબુ છે પ્રેમ ની રે લહેરો

એ ઘરવાળી બનાવી દો એને મારા રોમ રે
મોનતા ઓ લઇ ને આવું હું તો તારા ધોમ રે
પછી તાકી તાકી.. તાકી તાકી... તાકી તાકી
તાકી તાકી મારયા નજરું ના તેતો બૉણ રે
દલડું થયું ઘાયલ તઇ થઇ મને જોણ રે

તાકી તાકી મારયા નજરું ના તેતો બૉણ રે
તાકી તાકી...

#daladuthayughayal
#newgujaratisong
#saregamagujarati
#gujaratisong2022
#gujaratilovesong


Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Chaya Thakor
Producer: Red Velvet Cinema
Director: Annu Patel
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Mayur Nadiya
Lyrics: Jeet Vaghela
Dop: Shailesh Thakor
Editor: Ravindra S. Rathod
Choreography: Dipak Turi
Makeup : Chirag Parmar
Ast. Camera : Vatsal Thakkar


Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

Rakesh Barot | દલડું થયું ઘાયલ | Daladu Thayu Ghayal | New Gujarati Love Song 2022 | ગુજરાતી ગીતો

Rakesh Barot | Sandesho | સંદેશો | Full Video | Gujarati Romantic Song 2023 | ગુજરાતી ગીત |કેશ બારોટ

New Remix | દલડું થયું ઘાયલ | Daladu Thayu Ghayal | Rakesh Barot New Song | Jiv Love Mix | DJ Vimal

daladu thayu ghayal | new dj song 2022 @RakeshBarotOfficial

તાકી તાકી મારયા નજરું ના તેતો બૉણ રે #rakeshbarot #daladuthayughayal #gujaratisong2022 #shorts

દલડું થયું ઘાયલ | Daldu Thayu Ghayal |Dj Remix Rakesh Barot New song Trending

Rakesh Barot | Chori Kem Todi Nakhe Dil | છોરી કેમ તોડી નાખે દિલ | New Gujarati Song | ગુજરાતી ગીતો

Rakesh Barot | દલડુ થયુ ઘાયલ | DaladuThayu Ghayal | New Gujarati Love Song2022 | ગુજરાતી ગીતો

દલડું થયું ઘાયલ || Rakesh Barot || Daldu Thayu Ghayal | New Gujarati Song 2022 | @SaregamaGujarati

Daldu Thayu Ghayal Dj Remix Rakesh Barot New Song 2022 Taki Taki Mara Najrona New Dj Remix Song

Daldu Thayu Ghayal Song Status ! Rakesh Barot New Song Status ! દલડું થયું ઘાયલ ! Rakesh Barot

દલડું થયુ ઘાયલ 💘 નવું ગીત 🔥 રાકેશ બારોટ નું ડીજે વાળા ગીત 🔥👌 સુપર હીટ

DJ Remix | મારા મલકમાં આવી એક ઢેલડી | Rakesh Barot | Latest Gujarati Song 2022 | Jiv No Diwano

એ મને વરસો પછી પયાર મારો જોવા મળ્યો રાકેશ બારોટ 2022 સોંગ

new dj remix || દલડું ઠયું ગાયલ || singer રાકેશ બારોટ. || NIKUL DJ LORAVADA.

DJ||remix||dheldi||new desi gujarati||rakesh barot new song||2022

DJ||rimix|new gujarati song||dagabaj||દગાબાજ||rakesh barot||2022

Rakesh Barot | દગાબાજ | Dagabaj |New Gujarati Bewafa Song 2022 |Kajal Maherihaહો પ્રેમ એવો એક રોગ છે

દગાદીધા દિલમાં સ્માઈલ કરીને || Rakesh barot new song gujarati dj remix

Rakesh Barot | દગાબાજ | Dagabaj |New Gujarati Bewafa Song 2022 |Kajal Maherihaહો પ્રેમ એવો એક રોગ છે

મારા મલક મા આવી એક ઢેલડી ||#rakeshbarot #trending #gujarati #status

Dj Remix|| Rakesh Barot _ જોર લાગો સો _ Jor Lago Cho New Love Song 2023 Mix By Rajni Thakor

Shokhili Sajan - Rakesh Barot | Superhit Gujarati Song | શોખીલી સાજણ મારી ક્યાથી આવે યાદ

Joi tane reel ma . new song Rakesh barot remix song.

Rakesh Barot | મજબુત મારો પ્યાર | Majbut Maro Pyaar | New Gujarati Love Song 2022 | ગુજરાતી ગીત

Rakesh Barot new watsapp stutas joi tane reel ma જોઈ તને રીલ માં

Rakesh Barot | ભુલવા માંગુ છું તને | Bhulva Mangu Chu Tane | Gujarati New Bewafa Song | ગુજરાતી ગીત

Rakesh Barot | Teaser | Joyi Tane Dil Dhadke Che | જોઈ તને દિલ ધડકે છે | New Gujarati Song 2022

DJ Remix | બેવફા દિલ મારૂ નજરે ના આયુ | Rakesh Barot New Song 2023 | Rakesh Barot New DJ Remix 2023

Rakesh Barot || Radse Aankh Tari || Upcoming || New Gujarati Sad Song 2023 || RS EDITS

Disclaimer DMCA